• 3 years ago
અમદાવાદથી મહેસાણા જતા હાઈવે પર ટેલર અને બુલેટ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં બાઈક સવાર એકનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

Category

🗞
News

Recommended