• 2 years ago
નવરાત્રિ દરમિયાન ઘાટીના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ જમ્મુ-કાશ્મીરમાં રહેશે. કલમ 370થી આઝાદી મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની જમ્મુ-કાશ્મીરની (Jammu Kashmir) આ ત્રીજી મુલાકાત છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે થઈ રહેલ આ પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રવાસના પહેલા દિવસે અમિત શાહ ગુર્જર અને બકરવાલ સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.

Category

🗞
News

Recommended