રશિયા અને યૂક્રેન વચ્ચે ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધમાં ક્રુરતા, કરૂણતા અને આક્રોષે હદ પાર કરી દીધી છે. હાલ તો બંને દેશો વચ્ચે યુદ્ધ તો ચાલુ જ છે, જોકે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ એવો કરાર કર્યો, જેણે મોંઘવારી સામે લડી રહેલી પ્રજાને રાહતનો ડોઝ આપ્યો. તો જોઈએ સંદેશના વિશેષ કાર્યક્રમ “રાહતનો આરંભ”માં રશિયા અને યૂક્રેનનો વિશેષ અહેવાલ...
Category
🗞
News