એક્ટ્રેસ અનન્યા પાંડે તેની ડ્રેસિંગ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે હાલમાં જ ‘પતિ પત્નિ ઓર વો’ના પ્રમોશનમાં અલગ લૂકમાં જોવા મળી ફિલ્મ પતિ પત્નિ ઓર વોની પ્રમોશનલ ઈવેન્ટમાંઅનન્યાએ ક્રિમ કોટ સાથે શૉટ્સ પહેરી હતીજેના પર ઓલિવ બ્રરાલેટ ટોપ પહેર્યું હતું અનન્યા આ ડ્રેસમાં ઘણી હોટ લાગી રહી હતી અનન્યાએ આ ડ્રેસ કોડ સાથે મિનિમમ જ્વેલરી અને લાઇટ મેકઅપ કેરી કર્યો હતો ગ્લોસી લિપસ્ટિકમાં અનન્યા ખુબ જ અટ્રેક્ટિવ લાગતી હતી
Category
🥇
Sports