બૉલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હૉલિવૂડની બહુચર્ચિત અને સૌની પસંદગીની જોડી છે ત્યારે હાલમાં પ્રિયંકાએ તેના ફેન્સને એક ગૂડ ન્યૂઝ આપતા વીડિયો શેર કર્યો છે જેમાં તે નિકને મોર્નિંગ વિશ કરતા તેના ત્રીજા ફેમિલિ મેમ્બરની વાત કરે છે પ્રિયંકાએ જિનો નામનું એક ડૉગી લીધું છે તેને પ્રિયંકા ફેન્સનેઈન્ટ્રોડ્યૂઝ કરાવે છે
Category
🥇
Sports