• 6 years ago
ભરૂચઃ ભરૂચના મોટા ભોઇવાડ વિસ્તારમાં ચાલતી બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી જોકે સમય સૂચકતા વાપરીને બાઇક પરથી ચાલક ઉતરી ગયો હતો અને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને બાઇકમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી

Category

🥇
Sports

Recommended