• 6 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંમમતા બેનરજીએ EVMથી મળેલા
જનાદેશને નકલી ગણાવી આંદોલનનું એલાન કર્યું છેમમતા બેનરજીએ કહ્યું છે કે ઈવીએમથી મળેલો જનાદેશ અસલી નથી કેમકે લોકોનો જનાદેશ નથીમમતાએ કહ્યું કે 1 લાખ ઈવીએમ મશીનો ગાયબ છેમતદાન દરમ્યાન જે ઈવીએમ બદલવામાં આવ્યા તે કોઈ એક પાર્ટી માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા માટે આંદોલન કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Category

🥇
Sports

Recommended