ખુશ્બુના મગજ પર ભૂત સવાર હતું કે તું(રવિરાજ) મારો નહીં તો કોઇનો નહીં

  • 5 years ago
રાજકોટ: એએસઆઇ ખુશ્બુ કાનાબારે સાથે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાને મારો નહીં તો કોઇનો નહીં સમજી ગોળી મારી પોતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો આ ચકચારી કેસમાં ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે પ્રમસંબંધ હતો અને બંને કોર્ટ મેરેજ કરવા સુધી પહોંચી ગયા હતા ખુશ્બુના મગજ પર ભૂત સવાર હતું કે તું મારો નહીં તો કોઇનો નહીંખુશ્બુ પોતાની ગનમાંથી જ કોઇ વળતો હુમલો ન કરે તે માટે ઉંધા કારતુસ લોડ કરી રાખતી હતી

Recommended